Categories
Uncategorized

Gujarati Shayari

Gujarati Shayari! Hi friends, I have collected some new Gujarati Shayari. Gujarati Shayari has been published. So check the latest Gujarati Shayari and share it with your lovely friends. Read it and enjoy it.so you can hare it with your all lovely friends. Its give smile and happiness to everyone face. Laughter is the way to make smile on everyone’ s face. Laughter is the best medicine for our health. Be happy and keep laughing…
Share kro jisse aap baat krte ho or jisse nhi krte…

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

कार मे वरना प्यार मे मरना कीसीके बाप से ना डरना दारु मे रम और surat मे हम
आवु कहेवा वाणा आजे केटलाइ GIDC na कारखाना मा कामे लागी गया छे

Gujarati Shayari

જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે, ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ”
શરુ થઇ છે. થાકી ને બેઠો છું હારી ને નહીં, બાજી ગઈ છે જિંદગી નહીં એક તારીખ બદલાશે ખાલી આજે, જીંદગી તો તારે જાતે બદલવી પડશે.

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે , આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે , પણ શું કરું ?……………………… અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે તારી આંખો માં મારું મુખડું રમે ..
મારી આંખો માં તારું અલ્લાહ્દ્પાનું રમે .. તમે એમ કે તારા પ્રેમ માં થાકી ને હું હારી જઈશ .. પણ નારે ગાંડી .. હાર્યો જુગારી તો બમણું રમે …

Gujarati Shayari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *